Wednesday, 28 June 2017

Great thoughts about Life in Gujarati


1.
સંજોગો સામે લડતા શીખો,
આંસુ પીને હસતા શીખો,
દુનિયા માં રેહવું હોય તો દુનિયા થી ડરો નહિ,
દુનિયા તો દરિયો છે, આ દરિયા માં તરતા શીખો

2.
એક અક્ષર લખવામાં જો કાગળ અને કલમ વચ્છે પણ જો સંઘર્ષ થતો હોય તો , સાહેબ આતો જીવન છે. 

No comments:

Post a Comment